સેડલર દર્દીઓ હવે વેસ્ટ શોર પરના અમારા નવા સ્થાને દ્રષ્ટિ સેવાઓ પ્રાપ્ત કરી શકે છે! અમારું વિઝન કેર સેન્ટર આંખની તપાસ, નિદાન અને આંખની િસ્થતિની સારવાર તથા ઓછી કિંમતના ચશ્માંની વિશાળ પસંદગી પૂરી પાડશે.
વિઝન એપોઇન્ટમેન્ટનો સમય નક્કી કરવા માટે, કૃપા કરીને 717-218-6670 પર કોલ કરો.